Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

વરદાયિની એકેડેમીના પ્રિન્સીપાલ જયેશભાઇ રાવલને પીએચડીની પદવી

રાજકોટ તા. ૧૭ : વરદાયિની ઇંગ્લીશ એકેડેમી રાજકોટના પ્રિન્સીપાલ જયેશભાઇ ડી. રાવલએ સી. એચ. શાહ મૈત્રી વિદ્યાપીઠ મહિલા કોલેજ ઓફ એજયુકેશન સુરેન્દ્રનગરના પ્રિન્સીપાલ ડો. મહેશભાઇ રાવલના માર્ગદર્શન હેઠળ ''ડેવલપમેન્ટ એન્ડ ઇંગ્લીશ પ્રોગ્રામ (સી.ઇ.પી.) ફોર સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ ફીફથ ઓફ ગુજરાતી મિડીયમ સ્કુલ્સ'' વિષય પર મહાશોધ નિબંધ તૈયાર કરતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તેઓને પીએચ. ડી. ની પદવી એનાયત કરવામાં આવી છે.

(11:43 am IST)