Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

પૂ,જલારામ બાપાની જન્મજયંતીએ ગૌસેવા :શ્રી જલારામ ગૌ સેવા સમિતિ દ્વારા ડાંગરનું પરાળ સૂકું ઘાસ અને ગોળ ગૌમાતાને અર્પણ

ગાયપગલા આખાખોલ પાંજરાપોળમાં એક ટેમ્પો ઘાસ અને ગોળ અર્પણ કરીને પૂ, જલારામબાપાની જન્મજ્યંતિ ઉજવી

રાજકોટ : સંત શિરોમણી પૂ,જલારામ બાપાની જન્મજયંતીએ ગૌસેવા કરીને ઉજવણી કરાઈ હતી આજે પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે ગાયપગલા આખાખોલ પાંજરાપોળમા એક ટેમ્પો ડાંગરનું પરાળ સૂકું ઘાસ અને ગોળ ગૌમાતાને અર્પણ કરાઈ હતી

(1:33 pm IST)