Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ભાજપના પ્રદેશ અગ્રણી અને સહકારી આગેવાનનું સ્નેહભર્યુ મિલનઃ શું લાગે છે?

રાજકોટ : આજે રાજકોટમાં યોજાયેલ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણના કાર્યક્રમ વખતે સહકારી ક્ષેત્રના અગ્રીમ હરોળનાં અગ્રણી જયોતિન્દ્રભાઇ મેતા (મામા) અને ભાજપનાં પ્રદેશ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજનું સ્નેહભર્યુ મિલન થયું ત્યારે તેઓએ યાદગાર તસ્વીર ખેંચાવી હતી. વર્તમાન ચુંટણીઓનાં માહોલમાં આ બન્ને મહાનુભાવોના મિલનને લઇ સ્થાનીક રાજકારણમાં એનકવિધ અટકળો થઇ રહી છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:49 pm IST)