Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પોલીસ અટકાયતમાંથી છૂટતા વેત ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને કોંગી કાર્યકર્તાઓ ત્રીજી વખત રાજકોટમાં ધરણાં અને અનશન પર બેસી ગયા

અત્યારે રાત્રે ૧૦ વાગ્યે રાજકોટના અકિલા સર્કલ રેસકોર્સ પાસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને તેમના ૮ સાથીદારો પોલીસની નાટકબાજી સામે ફરી અનશન ઉપર બેસી ગયા છે. રાજકોટ પોલીસે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના ખેડૂત જાગૃતિ કાર્યક્રમ માટે આવતીકાલે ૨૨મી તારીખે ધ લાયન વોટરપાર્ક સામેના ગ્રાઉન્ડમાં ૧૫૦ ફુટ રોડ ઉપર કોરોનાની ગાઈડલાઈન મુજબ સભા આયોજનની પ્રેસનોટ દ્વારા  મંજૂરી આપી છે જે ફગાવી દેઇ અને હવે 27મીની નવી મંજૂરી માગી છે.

(10:52 pm IST)
  • નવા સંસદ ભવન નિર્માણની તૈયારી : નવી દિલ્હીઃ નવા સંસદના બીલ્ડીંગના નિર્માણના કારણે ગાંધીજીની પ્રતિમાને ગેટ નંબર ૩ થી ગેટ નંબર ૧ તરફ શીફટ કરવામાં આવી છે. access_time 1:07 pm IST

  • ' ગોલી મારો ' : પશ્ચિમ બંગાળના હુબલીમાં રેલી દરમિયાન ' ગોલી મારો 'નારા લગાવવા બદલ ભાજપના 3 કાર્યકરોની ધરપકડ access_time 5:44 pm IST

  • પશ્ચિમ બંગાળના શાંતીપૂર્ણ ધારાસભ્ય અરીન્દમ ભટ્ટાચાર્ય ભાજપમાં દાખલ થઈ ગયા : તેમણે કહ્નાં કે પશ્ચિમ બંગાળના યુવાનોનુ અત્યારે કોઈ ભવિષ્ય નથી અને અત્યારે તેમની પાસે કોઈ કામ નથી access_time 5:42 pm IST