Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

શાસ્ત્રીનગરમાં પેવીંગ બ્લોકનું ખાતમુહુર્ત

શહેરના વોર્ડ નં. ૧ માં શાસ્ત્રીનગર ખાતે પેવીંગ બ્લોકના કામનું ખાતમુહુર્ત શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના હસ્તે કરાયુ હતુ. આ તકે વોર્ડ પ્રભારી દિલીપભાઇ પટેલ, વોર્ડ પ્રમુખ હિતેશ મારૂ, વોર્ડ મહામંત્રી જયરાજસિંહ જાડેજા, કાનાભાઇ ખાણધર, પૂર્વ કોર્પોરેટર બાબુભાઇ આહીર, આશીષ વાગડીયા, દુર્ગાબા જાડેજા, અંજનાબેન મોરજરીયા, મોહનભાઇ વાડોલીયા, જેરામભાઇ વાડોલીયા, રામદેવભાઇ આહીર, જયદીપસિંહ જાડેજા, મનજીભાઇ પરમાર, પરેશભાઇ સખીયા, નાગજીભાઇ વરૂ, લલીત વાડોલીયા, ભાવીનભાઇ ચોટલીયા, સંદીપભાઇ પંડયા, ભાર્ગવભાઇ પંડયા, દીવ્યેશભાઇ વ્યાસ, રમાબેન વાઘેલા, દશરથભાઇ જાડેજા, મીનાબેન ચાવડા, કાળુભાઇ નકુમ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:48 pm IST)