Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પૂર્વ કોર્પોરેટર અને ઉમેદવારનું સજોડે મતદાન

રાજકોટ :  ગઇકાલે યોજાયેલ મ.ન.પા.ની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ ના પૂર્વ કોર્પોરેટર અંજનબેન મોરઝરીયા અને વોર્ડ નં. ૧ ના ભાજપના ઉમેદવાર અને તેમના પતિ ડો. અલ્‍પેશ મોરઝરીયાએ સજોડે મતદાન કર્યુ હતું. તે વખતની તસ્‍વીર.

(4:05 pm IST)