Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના 5 હેડકોન્સ્ટેબલ, 5 કોન્સ્ટેબલ, એક લોકરક્ષક મળી 11ની જિલ્લા બહાર બદલીથી પોલીસ બેડામાં ચકચાર

રાજકોટઃ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા અલગ અલગ પોલીસ સ્ટેશન, બ્રાન્ચમાં એટેચ એવા 5 હેડકોન્સ્ટેબલ, 5 કોન્સ્ટેબલ તથા એક લોકરક્ષક મળી 11 જવાનોની બદલીનો આદેશ થતા પોલીસબેડામાં ચર્ચા જાગી છે.કોની ક્યાં બદલી થઈ તેનું લિસ્ટ આ મુજબ છે.

(7:35 pm IST)