Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

શાપરમાં ગાળો બોલવાની ના પાડતાં જગદીશને રસુલે પાઇપથી ફટકાર્યો

રાજકોટ તા. ૨૨: શાપર વેરાવળમાં કેપ્ટન ટ્રેકટર નજીક પડવલા રોડ પર રહેતાં અને કારખાનામાં કામ કરતાં જગદીશ રમણભાઇ સોલંકી (ઉ.વ.૨૮)ને તેના ઘર નજીક રહેતાં રસુલ અને તેની પત્નિ સહિતે ગાળો દઇ પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે     શાપર પોલીસને જાણ કરી હતી. જગદીશના સગા પ્રવિણભાઇના કહેવા મુજબ રસુલ ગાળો બોલતો હોઇ તેને ના પાડવા જતાં હુમલો થયો હતો.

(12:56 pm IST)