Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

રાજકોટમાં કોરોનાના સાંજે 33 રિપોર્ટ પોઝિટિવ સાથે આજે 46 કેસ નોંધાયા

રાજકોટ: શહેરમાં સાંજે 33 અને બપોરે 13 સાથે આજે કુલ 46 કેસ નોંધાયા છે.આ અંગે મ્યુનિ.કોર્પોરેશનની સતાવાર વિગતો મુજબ આજ રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે 12 વાગ્યા થી સાંજ સુધીમાં વધુ 33 રિપોર્ટ પોઝિટિવ  નોંધાતા કુલ કેસ 14,945 થયા છે. હાલમાં 341 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે 66 દર્દીઓ સાજા થતા હોસ્પિટલ માંથી રજા આપવામાં .

(9:47 pm IST)