Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ઇન્દુબેન જગડાની વિદાય

ઇન્દુબેન જગડા અને વિનુભાઇ જગડા સાથે રાજકોટના ફોટો સંગ્રાહક અશોક દવેએ તસ્વીર ખેંચાવી હતી. હાલ ઇન્દુબેનની ચિરવિદાય સમયે આ તસ્વીર અમુલ્ય સંભારણુ બની રહી છે.

(2:53 pm IST)