Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

સિવિલ કોવિડ કેર સેન્ટરમાં કોરોના વોરિયર્સ ગરબે રમી થયા ટ્રેસ મુકત

સિવિલ હોસ્પિટલ કોવિડ કેર સેન્ટરમાં  ફરજ બજાવતાં કોરોના વોરિયર્સ ડોકટર્સ, નર્સિંગ સ્ટાફ, સિકયુરીટી ગાર્ડસ, પ્યુન, ફલોર મેનેજર, કોમ્પ્યુટર ઓપરેટર સહિતે આજે સવારે નોકરી ચાલુ થયા પહેલા પીપીઇ કીટ, માસ્ક પહેરી ચાર-પાંચ મિનિટ સુધી કોવિડ કેર સેન્ટરના એન્ટ્રન્સમાં ગણપતિ દાદાની પ્રતિમા પાસે રાસ રમી નવરાત્રીના શકન સાચવ્યા હતાં. મહિનાઓથી કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતાં આ તમામ કર્મચારીઓ ગરબાના તાલે દેશી રાસ રમ્યા હતાં અને ટ્રેસ મુકત થવા પ્રયાસ કર્યો હતો. જે તસ્વીરમાં જોઇ શકાય છે.

(1:02 pm IST)