Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

બગડાઇ પરિવાર દ્વારા હવન

બગડાઇ પરિવારના કુળદેવી શ્રી જય ભવાની માતાજીના મંદિર ૩-ચુનારાવાડ ખાતે આજે શુક્રવારે આઠમના હવનનું આયોજન કરાયુ હતુ. સાથે કોરોના મહામારીમાંથી સૌને મુકિત મળે તેવી પ્રાર્થના કવામાં આવી હતી.

(3:54 pm IST)