Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજકોટ ફાયર બ્રિગેડની ફોન સેવા ઠપ્પ થતા લોકોને મદદ માટે સામેથી ફોન સેવા કાર્યરત કરાઈ

રાજકોટ: શહેરના ફાયર બ્રિગેડનાં મુખ્ય સ્ટેશનનાં  101 નંબર પર મોબાઈલ દ્વારા ફોન કપાઈ જવાની ફરિયાદો ઉઠતા તંત્ર દ્વારા તે નંબર પર સામેથી ફોનની સુવિધા શરૂ કરવામાં આવી છે: લેન્ડલાઇન પરથી 101 પર ફોન સેવા ચાલુ હોવાનું તંત્રનાં સતાવાર સુત્રોએ જણાવ્યુ છે.

(5:07 pm IST)