Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

આજી ડેમ ખાતે પં. દીનદયાળજીની પ્રતિમાને પુષ્પાંજલી

રાજકોટ :જન સંઘના પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજીનો જન્મદિવસ છે ત્યારે તેના  પંડિત દીનદયાલ ઉપાઘ્યાયજી એ આપેલ મંત્ર ભ જયાં માનવી ત્યાં સુવિધાભ સૂત્રને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાર્થક કર્યૂ છે . આ તકે પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજની ઉપસ્થિીતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની અઘ્યક્ષતામાં શહેર ભાજપ ઘ્વારા આજી ડેમ ખાતે પંડિત દીનદયાળ ઉપાઘ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ. શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, પ્રફુલભાઈ કાથરોટીયા, મનીષ ભટ્ટ, કંચનબેન સિઘ્ધપુરા, મહેશ રાઠોડ, વિક્રમ પુજારા, રઘુભાઈ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, અનીલભાઈ પારેખ, હરેશભાઈ જોષી, નરેન્દ્રસિહ ઠાકુર, નિતીન ભુત, અશ્વીન પાંભર, પ્રદીપ ડવ, રાજુભાઈ બોરીચા, નીલેશ જલુ, જીણાભાઈ ચાવડા, જીજ્ઞેશ જોષી, અશ્વીન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, શામજીભાઈ ચાવડા, અતુલ પંડીત, ધારાબેન વૈષ્ણવ, રસીલાબેન સાકરીયા, મનસુખ જાદવ, ગૌતમ ગોસ્વામી, કંકુબેન ઉધરેજા, રમેશ અકબરી,  અનીલ લીંબડ, સંજય  પીપળીયા, જે.ડી. ડાંગર, વજુભાઈ લુણાસીયા, દેવજીભાઈ ખીમસુરીયા,  યોગેશ ભટ્ટ, પૃથ્વીસિહ વાળા, પરેશ પીપળીયા, સોમભાઈ ભાલીયા, લલીત વાડોલીયા, પુનીતાબેન  પારેખ, નાનજીભાઈ પારઘી, હીતેશ મારૂ, કાનજીભાઈ ખાણધર , હેમભાઈ પરમાર, હીતેશ રાવલ, રાજુ દરીયાનાણી, સી.ટી. પટેલ, કાનાભાઈ ઉધરેજા, ઘનશ્યામ કુંગશીયા, દુષ્યંત સંપટ, વીરમ રબારી, રમેશ દોમડીયા, હરેશ કાનાણી, મનસુખભાઈ વેકરીયા, વીજય ટોળીયા, કેતન વાછાણી, ધીરૂભાઈ તળાવીયા, અનીષ જોષી, નરેન્દ્ર કુબાવત, વીપુલ માખેલા, મહેશ બથવાર, જગાભાઈ રબારી, જેન્તીભાઈ નોંધણવદરા, જગદીશ વાઘેલા, યોગેશ ભટ્ટ, હીતેશ ઢોલરીયા,  યોગરાજસિહ જાડેજા, સુરેશ રામાણી, રત્નાભાઈ મોરી, રાજુભાઈ માલધારી, અંજનાબેન મોરજરીયા, દુર્ગાબા જાડેજા, આશીષ વાગડીયા, બાબુભાઈ આહીર, મનીષ રાડીયા, જયમીન ઠાકર, પ્રીતીબેન પનારા, દેવુબેન જાદવ, મુકેશ રાદડીયા, મીનાબેન પારેખ, રૂપાબેન શીલુ, શીલપાબેન જાવીયા, અશ્વીન ભોરણીયા, જયાબેન ડાંગર, અનીતાબેન ગોસ્વામી, મુકેશ મહેતા, નીલેશ ખુંટ, કીશન ટીલવા, જય ગજજર, યુવરાજસીહ ચુડાસમા, હીતેશ મુંગરા, જમનાદાસ વીસરીયા, જયેશ પટેલ, હસુભાઈ છાટબાર, પ્રવીણ પટેલ, વીનુભાઈ સોરઠીયા, વીનોદ કુમારખાણીયા, પપુ ચૌહાણ, પુરણદાસ સરપદડીયા,  દીનેશ સોલંકી સહીતના સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. 

(3:46 pm IST)
  • અમદાવાદના જાણીતા ડેવલપર ગ્રુપ ઉપર ઇડીની તપાસ શરૂ : એન્ફોર્સમેન્ટ ડીરેકટોરેટે અમદાવાદના શ્રી આશીષ પટેલના રાધે ડેવલપર ગ્રુપ ઉપર 'સર્ચ' તપાસ શરૂ કરી છે. તેમના ૨૦૦ કરોડના જમીન પ્રોજેકટ અંગે હવે 'પીએમએલએ' હેઠળ આ તપાસ શરૂ થયાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. access_time 12:50 pm IST

  • યુ.પી.એસ.સી.પરીક્ષાની તારીખ ફેરવવા સુપ્રીમ કોર્ટની આયોગને નોટિસ : 20 પરીક્ષાર્થીઓએ દાખલ કરેલી પિટિશનના અનુસંધાને જવાબ માંગ્યો : સમગ્ર દેશમાં કોવિદ -19 ,વરસાદ ,પાણીના પૂર ,સહિતની આપત્તિઓ : પરીક્ષા કેન્દ્રો ઓછા હોવાથી 2 લાખ જેટલા પરીક્ષાર્થીઓ માટે નોકરીની તક ગુમાવવાનો ભય વ્યક્ત કરાયો access_time 11:09 am IST

  • બપોરે ૧૨-૩૦ વાગ્યે બિહારની ચૂંટણીની તારીખો જાહેર થશે સાથોસાથ ગુજરાતની પેટાચૂંટણીઓની તારીખ પણ જાહેર થશે access_time 10:48 am IST