Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

અનિલભાઇ પારેખના જન્મદિને શુભેચ્છા

રાજકોટઃ શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખનો આજે ૭૦ મો જન્મદિવસ છે. ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે અનિલભાઇનો શહેર ભાજપ

 પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુુ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ મંત્રી  વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, કોર્પોરેશન ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઇ ઠાકર, કોર્પોરેટર મનીષ રાડીયા, વોર્ડનં.૭ના પ્રભારી સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડના પ્રમુખ રમેશભાઇ દોમડીયા, ઉમેશ ધામેચા, કાર્ર્યાલય પરીવારના પ્રવીણભાઇ ડોડીયા, રમેશભાઇ જોટાંગીયા, રાજન ઠકકર, નીલેશ ખુટ, ચેતન રાવલ, પી. નલારીયન, વિજય મેર, ભરતભાઇ સોલંકી, રમેશભાઇ પંડયા, રાજ ધામેલીયા સહિતનાઓ ઉપસ્થિત રહયા હતા.

(3:59 pm IST)