Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

રાજકોટમાં નવા એન.સી.સી. ટ્રેનીંગ સેન્ટરનું ભૂમિપૂજન

રાજકોટઃ શહેરમાં નવા એન.સી.સી. ટ્રેનીંગ સેન્ટરનું ભૂમિ પૂજન ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એસ. એન. તિવારીજીનાં હસ્તે સંપન્ન થયું તે વખતની તસ્વીર ર૦૧૮માં કલેકટર દ્વારા આ માટે ૯ હજાર ચો.મી. જમીન ફાળવવામાં આવેલ હવે આ સ્થળે કમ્પાઉન્ડવોલ અને ઓફિસ કોમ્પલેક્ષ ત્થા એન.સી.સી. કેડેટસને ટ્રેનીંગ સુવિધા સાથેનું નવું રાજય કક્ષાનું ટ્રેનીંગ સેન્ટર નિર્માણ થશે. ૧પ સપ્ટેમ્બર ર૦ર૧ સુધીમાં આ ટ્રેનીંગ સેન્ટરનું નિર્માણ કાર્ય સંપન્ન થઇ જવાની સંભાવના છે. જ ેમાં ર એન.સી.સી. બટાલિયન અને ગુજરાત બોયઝ એન્ડ ગર્લ્સ એન.સી.સી. બટાલિયનોને ટ્રેનીંગ આપી શકાશે.

(4:31 pm IST)