Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

યોગીદર્શન સોસાયટીમાં પવેર કામ

 શહેરના વોર્ડ નં. ૮ માં આવેલ યોગીદર્શન સોસાયટી ખાતે ફીલ્ડમાર્શલ છાત્રાલયસ સામેની શેરીમાં કોર્પોરેટર મનીષભાઇ રાડીયાના ઘર પાસેના વિસ્તારમાં પેવર કામનો પ્રારંભ પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન મનીષભાઇ પટેલ અને નવીનભાઇ ઠકકરના હસ્તે તેમજ વોર્ડ પ્રભારી નીતિન ભૂત, કોર્પોરેટર મનીષ રાડીયા, વોર્ડ પ્રમુખ અશ્વિન પાંભર, શહેર ભાજપ મંત્રી મહેશ રાઠોડ, રઘુભાઇ ધોળકીયા, વોર્ડ મહામંત્રી કાથડભાઇ ડાંગર, તેજશ જોષી, કોર્પોરેટર વિજયાબેન વાછાણી, મનુભાઇ વઘાશીયાની ઉપસ્થિતીમાં કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ભરતભાઇ રામોલીયા, જયેન્દ્રસિંહ સરવૈયા, કીરણબેન માંકડીયા, રીટાબેન સખીયા, હર્ષીદાબેન પટેલ, રક્ષાબેન જોષી, અશોક જાદવ, શકિત રાઠોડ, કમલેશ સોની, દુષ્યંત ઠકકર, જેકી કેસરીયા, વિશાલ રાજવીર, જયેશ વસાવડા, પ્રતિક સંઘાણી, બ્રીજેશભાઇ, ચંદુભાઇ ગણાત્રા, મયુરભાઇ રાડીયા, રાજુભાઇ કુબાવત, અર્જુનભાઇ રાડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(4:31 pm IST)