Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

તમામ વોર્ડના શકિત કેન્દ્રો પર કાલે મોદીનો 'મન કી બાત' કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે સીધા સંવાદની તક : આકાશવાણી - દુરદર્શનના તમામ નેટવર્ક પર પ્રસારણ : શહેરના તમામ વોર્ડ ના શકિત કેન્દ્રો પર કાલે રવિવારે સવારે ૧૧ વાગ્યે 'મન કી બાત' માં જોડાવા વિશેષ વ્યવસ્થા : તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડનો અનુરોધ

(2:50 pm IST)
  • કોરોના વાયરસ, બાર્ડ બ્લુ બાદ હવે પર્વો વાયરસથી ખળભળાટ : યુપીના કાનપુરમાં પર્વો વાયરસની ઘાતક અસરથી 8 શ્વાનોએ જીવ ગુમાવ્યો :બે કુતરાઓના પીએમ રિપોર્ટમાં આંતરડા સડી ગયાનો ઘટસ્ફોટ : કુતરાના મોત પહેલા લોહીની ઉલ્ટી પણ થઈ હતી access_time 12:29 am IST

  • દેશમાં કોરોનાના સતત વધતા કેસ :એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,019 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,79,094 થઇ :એક્ટિવ કેસ 1,56,413 થયા: વધુ 12,361 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,61,139 થયા :વધુ 109 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56,970 થયા access_time 1:03 am IST

  • સવારે ૪ાા વાગે સુરત નજીક હળવો ભૂકંપ : વહેલી સવારે ૪.૩૫ વાગ્યે સુરત પાસે ૩.૧ની તીવ્રતાનો હળવો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ સુરતથી ત્રીસેક કિ.મી. દૂર નોંધાયું હતું. હળવો ભૂકંપ હોય કેન્દ્ર બિંદુ આસપાસના વિસ્તારો સિવાય ખાસ અસર જોવા મળી ન હોવાનું ચર્ચાય છે. access_time 12:44 pm IST