Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

શહેર મહિલા કોંગ્રેસના મહામંત્રી તરીકે શ્વેતા વાગડીયાની નિમણુંક

રાજકોટઃ વાણિયા સોની સમાજના અગ્રણી અને રાજકોટ શહેર મહિલા કોંગ્રેસમાં કાર્યરત શ્વેતા જીજ્ઞેશ વાગડીયા (મો.૯૭૨૩૩ ૯૦૯૦૯)ની ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાની સુચના અનુસાર રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મનિષાબા વાળા દ્વારા રાજકોટ શહેર મહિલા કોંગ્રેસ મહામંત્રી તરીકે નિમણુંક કરવામાં આવી છે.

તેઓની સોની સમાજના અખિલ ભારતીય સુર્વણકાર સમાજ એવં સોથ સંસ્થાનાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે રહી ચુકયા છે. શ્વેતાબેનની નિમણુંકને કોંગ્રેસનાં હોદ્દેદારો ડો.હેમાંગભાઈ વસાવડા, અશોકભાઈ ડાંગર, પ્રદિપભાઈ ત્રિવેદી, મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, જીતુભાઈ ભટ્ટ, મુકેશભાઈ ચાવડા, રાજદીપસિંહ જાડેજા, આદિત્યસિંહ ગોહેલ, મયુરસિંહ જાડેજા તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહિલા હોદ્દેદારો કામિનીબેન સોની, પ્રફુલાબેન સોની, પ્રતિમાબેન વ્યાસ, દિપ્તીબેન સોલંકી, હિરલબેન રાઠોડ, રાજકોટ શહરે કોંગ્રેસનાં કોર્પોરેટર તથા સૌરાષ્ટ્ર સોશિઅલ મિડિયા ડિપાર્ટમેન્ટ રંજતભાઈ સંઘવી, ભાર્ગવભાઈ પઢિયાર, મેહુલભાઈ સંઘવી તથા રાજકોટ શહેર કોંગ્રેસ ફેન્ટલ સેલનાં ચેરમેન આશિષસિંહ વાઢેર, યુનુસભાઈ જુણેજા, દિપકભાઈ કરચલીયા, અંકુરભાઈ માવાણી, ભાવેશભાઈ ખાચરીયા, મુકુંદભાઈ ટાંક, જયરાજસિંહ રાઠોડ, નરેશભાઈ સાગઢીયા, રોહિતભાઈ રાજપૂત, કાળુભાઈ, નિલેશભાઈ વિરાણી તથા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રભાતભાઈ ડાંગર, રવિભાઈ ડાંગર, ગોપાલભાઈ મારવડીયા, ઘનશ્યામભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ શ્રીમાળી, મુકેશભાઈ પરમાર, ધમભા પરમાર, સંદિપ રાખશિયા, સોની સમાજ અગ્રણીસોની સમાજ અગ્રણી દિનુમામા પારેખ, ભાયાભાઈ સાહોલીયા, અરવિંદભાઈ પાટડીયા, અશ્વિનભાઈ રાણપરા, મુકેશભાઈ ઝેવરી, જશુભાઈ વવાણીયા તથા સોની યુવા સોશ્યલ ટ્રસ્ટના હોદ્દેદારો રાજેશભાઈ પાટડિયા, કેતનભાઈ પાટડિયા, પરેશભાઈ પાટડિયા, રવિકાન્તભાઈ વાગડીયા, શૈલેષભાઈ પાટડિયા, પ્રશાંતભાઈ વાગડીયા, શોભનાબેન પારેખ, અનિલભાઈ આડેસરા, ભાવેશભાઈ પાટડિયા, હિતેશભાઈ વાગડીયા, કલ્પેશભાઈ પારેખ, નિલેશભાઈ જડીયા, મિલનભાઈ પારેખ, અનિલભાઈ વાગડીયા, શૈલેષભાઈ ફિચડીયા, રાજુભાઈ માંડલીયા, રાજુભાઈ પારેખ, હેમાશુંભાઈ પારેખ, જીત પારેખ, ભુપતભાઈ મોડેસરા, હસુભાઈ મોડેસરા, ભરતભાઈ મોડેસરા,  હિતેશભાઈ મોડેસરા, નિલેશભાઈ મોડેસરા, ભાવેશભાઈ પાટડિયા, નિમલભાઈ આડેસરા, દિલીપભાઈ માડલીયા, કિરણભાઈ લખતરીયા, વિજયભાઈ ફીચડીયા, જીતુભાઈ પારેખ, સાગરભાઈ પારેખ, ધર્મશભાઈ મોડેસરા, દિનેશભાઈ મોડેસરા, દિલીપભાઈ મોડેસરા, વિનુભાઈ વઢવાણ, હિરેનભાઈ ઝેવરી, પ્રતિકભાઈ વાગડીયા તથા સોની સમાજ મહિલા મંડળનાં હોદ્દેદારો વિરાલીબેન વાગડીયા, ધરા રાણપરા, કોમલબેન પાટડિયા, વૈશાલી આડેસરા, ડિમ્પલ મોડેસરા, માનસી મોડેસરા, સોનલબેન મોડેસરા વિગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.

(2:29 pm IST)