Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મહેશ - નરેશ સાથે યાદગાર સંભારણું

રાજકોટના  સામાજીક કાર્યકર અને વ્યવસાયે ફોટોગ્રાફર પ્રવિણભાઇ ભલાભાઇ ચાવડાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ટોચનું નામ હાંસલ કરનાર મહેશભાઇ કનોડીયા અને નરેશભાઇ કનોડીયા સાથે તસ્વીરો ખેંચાવી હતી. હાલ આ બન્ને ભાઇઓએ ફાની દુનિયા છોડી દેતા આ તસ્વીરો યાદગાર સંભારણું બની રહી હોવાનું પ્રવિણભાઇ ચાવડા (મો.૭૩૮૩૪ ૯૧૬૯૧) એ જણાવ્યુ છે.

(3:33 pm IST)