Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

રાજકોટના વાલીઓનો વિરોધ

રાજકોટઃ રાજય સરકાર દ્વારા આજે ૨૫ ટકા ફી માફીની જાહેરાત કરવામાં આવી છે  ત્યારે વાલીઓ આ નિર્ણયનો વિરોધ કરી અને આ નિર્ણય માન્ય ન હોય. આજે સાંજે ૪ વાગ્યા બાદ રાજકોટ શિક્ષણાધિકારીની કચેરી સામે વાલીઓ એકત્ર થઇ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ સાથે વિરોધ પ્રદર્શન કરનાર હોવાનું અલ્પેશ વેકરીયા (મો.૯૩૨૮૩ ૯૯૦૯૯)એ જણાવ્યુ હતુ.

(3:54 pm IST)