Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધીનાં રોડ પર ખાડા-ખબચડાનું સામ્રાજય

 રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૧રમાં આવેલા ૧પ૦ ફૂટ રીંગ રોડ વિસ્તારનાં ઉમિયા ચોકથી બાપા સીતારામ ચોક સુધીનો રોડ રસ્તો જર્જરીત, ખાડા-ખબચડાવાળો થઇ ગયેલ હોઇ ત્યાં મેટલીંગ મોરમ અથવા ડામર પેવર પેચવર્ક અથવા આર.સી.સી. રોડ રસ્તો તથા બંન્ને સાઇડ બાજુ ફુટપાથ પેવિંગ બ્લોક નાખવા માટે ગ્રાન્ટ મંજુર થઇ ગયેલ છે. ત્યારે આ રોડનું કામ તાત્કાલીક કરવા સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

(3:48 pm IST)