રાજકોટ
News of Thursday, 3rd December 2020

સેન્ટ્રલ બેંક દ્વારા સંવિધાનનું પઠન

સંવિધાન દિવસ નિમિતે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ક્ષેત્રીય કાર્યાલય રાજકોટ દ્વારા વિશેષ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કોરોના પરિસ્થિતી ધ્યાને લઇ સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્કના નિયમ પાલન સાથે સંવિધાનનું પઠન અને સ્ટાફ સદસ્યો દ્વારા શપથ ગ્રહણનો કાર્યક્રમ અપાયો હતો.

(3:16 pm IST)