રાજકોટ
News of Saturday, 14th November 2020

ફટાકડા અને રંગોળી કલરમાં છેલ્લી ઘડીની ઘરાકી

આજે કાળી ચૌદશ સાથે જ દિવાળી છે. આમ તો અગીયારસથી જ આ પર્વનો પ્રારંભ થઇ જતો હોય છે. આંગણે આંગણે રંગોળીઓ સજાવાય છે. ફટાકડા ફોડીને બાળકો મોટેરાઓ આનંદ લ્યે છે. ત્યારે આજે છેલ્લી ઘડીની ખરીદી ફટાકડા અને રંગોળીના રંગની બજારમાં  જોવા મળી રહી છે. જે તસ્વીરમાં જોઇ શકાય છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(2:45 pm IST)