News of Thursday, 17th September 2020
નરેન્દ્રભાઈને જન્મદિને શુભેચ્છા આપતા જનકભાઈ કોટક
રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિન હોય પૂર્વ મેયર શ્રી જનકભાઈ કોટકે એક જૂની યાદગાર તસ્વીર શેર કરતા કહ્યું હતું કે દેશને પ્રગતિના પંથે લઈ જવામાં નરેન્દ્રભાઈનો સિંહફાળો છે. તેઓ હાલ રાષ્ટ્રીય જ નહીં આંતરરાષ્ટ્રીયસ્તરના નેતા છે, આ વિરાટ પુરૂષને કોટી- કોટી વંદન.
(4:02 pm IST)