News of Sunday, 20th September 2020
રાજકોટ ભાજપના પૂર્વ શહેર પ્રમુખ કોરોનાની ઝપટે ચડ્યા: હોસ્પિટલમાં દાખલ
રાજકોટના ભૂતપૂર્વ શહેર ભાજપ પ્રમુખ ભીખાભાઇ વસોયાને કોરોના પોઝિટિવ આવતા ૪-૫ દિ'થી તેમની સારવાર ચાલુ છે. આજે શ્વાસ લેવામાં તકલીફ સર્જાતાં તેમને ગીરીરાજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની તબિયત સ્થિર છે.
(2:29 pm IST)