રાજકોટ
News of Saturday, 21st November 2020

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સપાટો : સરકારી ચોખાના જથ્થાને બારોબાર વહેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું :રવિ ધોળકિયા નામના શખ્સને 47 નંગ ચોખાના ભરેલ કોથળા સાથે ઝડપી લેવાયો :2.94લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવહી કરાઈ છે  સરકારી ચોખાના જથ્થાને બારોબાર વહેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે  રવિ ધોળકિયા નામના શખ્સને 47 નંગ ચોખાના ભરેલ કોથળા સાથે ઝડપી પાડયો છે  બારોબાર વહેચાણ કરે તે પૂર્વે ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને  2.94લાખનો મુદ્દામાલ  કબજેકર્યો છે 

(11:19 pm IST)