News of Tuesday, 27th October 2020
મગફળી ખરીદીઃ બપોરે ર સૂધીમાં જીલ્લાના રર કેન્દ્રો ઉપર ૧૧૦ ખેડૂતો દ્વારા વેચાણ
મગફળી ખરીદીના આજે બીજા દિવસે રાજકોટ શહેર-જીલ્લાના રર કેન્દ્રો ઉપર બપોરે ર સૂધીમાં ૧૧૦ ખેડૂતો મગફળી વેચવા આવ્યાઃ પુરવઠાએ ૭૭૦ મેસેજ મોકલ્યા તેમાંથી ૧પ ટકા ખેડૂતો દ્વારા મગફળી લવાઇઃ કાલથી વધૂ મેસેજ મોકલાશે હવે ખેડૂતો વધશેઃ પૂરવઠા દ્વારા કાર્યવાહી
(3:28 pm IST)