Gujarati News

Gujarati News

  • જામનગરમાં જયેશ પટેલ ગેંગ ફાયરીંગ પ્રકરણમાં હથિયારો પૂરા પાડનાર બલવીરસિંહ ઉર્ફ બલ્લુની એટીએસએ ધરપકડ કરી : ૧૦૦થી વધુ હથિયાર સપ્લાય કર્યા હોવાનું સામે આવ્યુ : બલ્લુ સામે અમદાવાદ અને રાજકોટમાં પણ ગુના નોંધાયા છે access_time 5:09 pm IST

  • કૃષ્ણ જન્મભૂમિ કેસ : મથુરાની અદાલતે અરજી દાખલ કરવાની માંગણી ફગાવી દીધી : અદાલતે પ્લેઈઝ ઓફ વર્શીપ એકટની જોગવાઈઓ દર્શાવી access_time 5:58 pm IST

  • પંજાબમાં રાત્રી કર્ફ્યુ તથા રવિવાર માટે લોકડાઉનમાંથી મુક્તિ : અનલોક 5 અંતર્ગત ચીફ મિનિસ્ટર કેપટન અમરિન્દર સિંઘની ઘોષણાં : માસ્ક પહેરવા સહીત અન્ય સુરક્ષા નિયમોનું ચોક્કસપણે પાલન થાય તે જોવા ડીજીપી ને સૂચના આપી access_time 8:00 pm IST