Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જામજોધપુર યાર્ડમાં ધાણા જીરૂની પુષ્કળ આવક

જામજોધપુર : માર્કેટીંગ યાર્ડમાં દરરોજની ધાણાની ૧૦,૦૦૦ તેમજ જીરૂની રપ૦૦ ગુણીની આવક થઇ રહી છે. દરરોજ હરાજી થઇ જતી હોય અને વ્યાજબી  સારો એવા ભાવો મળી રહેતા હોય ખેડુતો ખુશખુશાલ થઇ રહયા છે. તેમ માર્કેટીંગ યાર્ડ પ્રમુખ  દેવાભાઇ પરમાર દ્વારા જણાવેલ છે.

(12:00 pm IST)