Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

હળવદમાં શ્વાનને ગોળી મારીને હત્યા : અજાણ્યા શખ્શ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

જીવદયાપ્રેમીઓ પોલીસને જાણ કરતા તપાસનો ધમધમાટ

હળવદની  પોસ્ટ ઓફીસ  પાછળથી  કોઈ અજાણ્યા  શખ્સોએ  અબોલ જીવ એવા શ્વાન (કૂતરા) ની ગોળી મારી કરપીણ હત્યાનો બનાવ ની જાણ હળવદના જીવદયા પ્રેમી ભાવેશ ભાઈ ઠક્કર અને હિતેશ ભાઈ ઠક્કરને થતા ઘટના સ્થળે પહોંચી અને પોલીસ ને જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે

(12:37 am IST)