Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ચિત્રવડ ગામે પશુપાલકોને સહાય ચેક અર્પણ

ધોરાજીઃજામકંડોરણા તાલુકાના ચિત્રાવડ ગામે વીજળી પડવાથી ૬ ગાયોના મોત થયા હતા કેબિનેટ મંત્રી શ્રી જયેશ રાદડીયાના અથાગ પ્રયત્નથી પશુપાલકોને એક પશુ ના રૂપિયા.૩૦.હજારની આર્થિક મદદનાં સહાય ના ભાગરૂપે ચેક વિતરણ કરતા રાજકોટ દૂધ સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા આર.ડી.સી.બેન્કના ડિરેકટર લલિતભાઈ રાદડીયા માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિઠ્ઠલભાઈ બોદર તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ જામકંડોરણાના પૂર્વ સરપંચ જસમતભાઈ કોયાણી અગ્રણી ઉદ્યોગપતિ ચીમનભાઈ પાનસુરીયા કરણસિંહ જાડેજા સરપચ તથા આગેવાનો ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા હતાં. તે પ્રસંગની તસ્વીર.

(11:11 am IST)
  • નાની બચતના રોકાણકારો આનંદો : ઓક્ટોબરથી ડિસેમ્બર માસ સુધીના ત્રિમાસિક ગાળા માટે વ્યાજદરમાં કોઈ ઘટાડો નહીં : પીપીએફ ઉપર 7.1 ટકા ,એનએસસી ઉપર 6.8 ,તથા સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપર 7.6 ટકા વ્યાજ યથાવત access_time 12:03 pm IST

  • કોરોનાને મહાત આપીને હોસ્પિટલમાંથી 100 દિવસ બાદ ડિસ્ચાર્જ થયેલા કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ફોન કર્યો: પીએમ મોદીએ ભરતસિંહના ખબર અંતર પૂછ્યા અને શુભકામનાઓ પાઠવી. access_time 7:03 pm IST

  • પોલીસનો કોંગ્રેસીઓ ઉપર લાઠીચાર્જ : પોલીસે અટકાવ્યા તો રાહુલ-પ્રિયંકા પગપાળા હાથરસ જવા નીકળ્યાઃ પોલીસનો કોંગ્રેસીઓ ઉપર લાઠીચાર્જ પીડિત પરીવારને ન્યાય અપાવવા માંગ access_time 3:42 pm IST