Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ભાવનગરમાં આજે કોરોનાથી એકનું મોત : નવા 26 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 4230 થઇ : મૃત્યુઆંક 67 થયો

ભાવનગર શહેરમાં 18 કેસ અને એક મૃત્યુ : ગ્રામ્યમાં નવા 8 કેસ

ભાવનગરમાં આજે કોરોનાથી  એકનું મોત  જયારે જિલ્લામાં નવા 26 પોઝિટિવ કેસ નોંધાયા છે  જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 4230 થઇ છે અને મૃત્યુઆંક 67 થયો  છે

ભાવનગરમાં આજે નોંધાયેલા નવા 26 પોઝીટીવ કેસમાં ભાવનગર શહેરમાં 18 કેસ અને એક મૃત્યુ  જયારે ગ્રામ્યમાં નવા 8 કેસ નોંધાયા છે

(7:56 pm IST)