Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

જામનગર જિલ્લાના ગ્રમ્યમાં કોરોનાના નવા 21 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 14 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રમ્યમાં કોરોનાના આજે નવા 21 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 14 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 98 એક્ટીવ કેસ છે અને મૃત્યુઆંક 13 છે અત્યાર સુધીમાં 83528 સેમ્પલ લેવાયા છે 

(8:24 pm IST)
  • એમેઝોનના ૨૦ હજાર કર્મચારીઓને કોરોના વળગ્યો :એમેઝોનના ૨૦ હજાર કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યાનું એમેઝોને જાહેર કર્યુ છે access_time 11:24 am IST

  • દાદાને શ્રદ્ધાંજલિ આપી નાનપણની તસવીર શેર કરી : સ્વર્ગસ્થ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના આજે ૧૧૬માં જન્મદિવસ નિમિત્તે તેમના સૌથી મોટા પુત્ર સંજય નાથ સિંઘે ટ્વિટર ઉપર દાદાને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી નાનપણની આ તસવીર શેર કરી છે. તેઓ ટાટા સ્ટીલમાં કામ કરી રહ્યા છે અને ઓલ ઈન્ડિયા ફાર્મર્સ એસોસિએશનના વર્કિંગ પ્રેસિડેન્ટ પણ છે. access_time 4:43 pm IST

  • સત્તાધારી ભાજપ પાર્ટી રામનું નામ લઇ નથુરામનું કામ કરે છે : હાથરસ જઈ રહેલા રાહુલ ગાંધી અને પ્રિયંકાના કાફલાને રોકી ગેરવર્તન કરવા બદલ ભાજપ સરકારની એનસીપી સુપ્રીમો શરદ પવારે ટીકા કરી access_time 7:49 pm IST