Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

બગસરા નજીક બસ અને કાર વચ્ચે અકસ્માત : આધેડ ને ઇજા

 બગસરા :  નજીક આવેલ તોરી રામપુર તથા નાજાપુર ની ગોળાઈ પાસે એસટી બસ તથા કારનો અકસ્માત સર્જાયો જેમાં કારમાં બેઠેલ નાગજી ભાઈ બોરડ ઉ.વ.૬૫.ને ઈજા થવા પામી છે બગસરા વડીયા રાજકોટ બસ બગસરા થી રાજકોટ જતી હતી અને નાજાપુરની ગોળાઈ પાસે તોરી રામપુર તરફ થી આવતી વેગેનાર કાર એસ.ટી.બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો એસ ટી ડેપોનાં જવાબદાર  હાજર ન હોવાથી કલાકો સુધી બસ તે સ્થળ પર જ પડી રહી હતી અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા જોકે, ગણગણાટ લોકોમાં જોવા મળ્યો હતો.

(11:40 am IST)