-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા એલએલબી સેમેસ્ટર-૬નુું ૯ર.૩ર ટકા પરિણામ જાહેર
કાયદા વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ હવે સમયસર પોતાની સનદ લેવા માટે અરજી કરી શકશેઃ કુલપતિ પ્રો.ડો ચેતન ત્રિવેદી

જુનાગઢ તા.૧૦ : ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ દ્વારા એલ.એલ.બી. સેમેસ્ટર-૬નું પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. જે ૯ર.૩ર ટકા રહયુ હતુ. આ પરિણામ સંદર્ભે જે વિદ્યાર્થીઓ પુનઃ મુલ્યાંકન કરાવવા ઇચ્છતા હોય તેઓ પરિણામ જાહેર થયાના ૧૦ દિવસમાંઆપેલ લીક http://bknmu.gipl.net પર પોતાનું યુઝરનેમ તથા પાસવર્ડ એન્ટર કરી ઓનલાઇન અરજી કરી શકશે. કાયદા વિદ્યાશાખા (લો)ના વિદ્યાર્થીઓ માટે વકીલાત કરવા માટેની સનદ લેવા અરજી કરવાની છેલ્લી તારીખ ર૦ સપ્ટેમ્બર ર૦ર૦ જાહેર થયેલ છે. જે બાબતને ધ્યાને લઇ એલએલબી સેમેસ્ટર-૬નું પરિણામ આજરોજ જાહેર કર્યાનું કુલપતિ પ્રો.(ડો) ચેતન ત્રિવેદીએ જણાવ્યું હતું.
દરમિયાન યુનિવર્સિટીની બીજા તબકકાની પરીક્ષામાં ગઇકાલે બી.એ. બી.કોમ. સહિત મોટાભાગની સ્ટ્રીમની પરીક્ષાઓ પુરી થઇ ગઇ હતી. આઠમાં દિવસની બી.બી.એ. અને બી.આર.એસ.ની પરીક્ષામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઓછી હતી. જેમાં કુલ ૮૦૧ વિદ્યાર્થીઓમાં ૪ વિદ્યાર્થીઓ ગેરહાજર રહયા હતા. એક પણ કોપી કેસ થયો ન હતો.
-
મુંબઈના મેયર કિશોરી પેડનેકરનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે : તેણે કહેલ કે તે એ સીમ્ટોમેટીક છે access_time 5:53 pm IST
-
વિમાના પ્રિમીયમ ઉપર હાલનો ૧૮% જીએસટી દર ઘટાડીને ૫ ટકા કરવા માટે આઈઆરડીએઆઈ એ નાણામંત્રી નિર્મલા સીતારમનનો સંપર્ક સાધ્યો છે : કોરોના મહામારીમાં જીએસટી દર ઘટાડવાથી વિમા ક્ષેત્રને નવુ જોમ મળશે access_time 5:56 pm IST
-
આજે બપોરે સેન્સેકસ ૬૪૬ પોઈન્ટના ઉછાળા સાથે ૩૮,૮૪૦ ઉપર બંધ રહેલ : નીફટીમાં ૧૭૧ પોઈન્ટનો મોટો ઉછાળો આવ્યો હતો અને ૧૧,૪૪૯ એ બંધ રહ્યો છે : સોનાનો ભાવ ૫૧,૨૨૬ હતો જયારે ચાંદીનો ભાવ ૬૫,૫૭૯ રહ્યાનું સી.કે. ફાયનાન્શીયલ્સે જણાવ્યુ છે access_time 5:54 pm IST
-
દેશમાં નેતાઓ સામે ૪૪૪૨ ગુનાહિત કેસો access_time 10:36 am IST
-
આવકવેરા વિભાગે ૨૭.૫૫ લાખ કરદાતાઓને મોકલ્યા ૧.૦૧ લાખ કરોડના રિફંડ access_time 3:20 pm IST
-
રિલાયન્સના શેરમાં ભારે ઊછાળો, સેન્સેક્સનો ૬૪૬ પોઈન્ટનો કૂદકો access_time 7:36 pm IST
-
એક તું(નેટવર્ક) ના મિલા સારી દુનિયા મિલે તો કયાં! access_time 4:06 pm IST
-
સિવિલ હોસ્પિટલમાં ૨૦૦ વોર્ડ એટન્ડન્ટની તાત્કાલીક ભરતી access_time 2:58 pm IST
-
મોરબીમાં રવાપર રેસીડેન્સી નજીક દુકાનમાં ચોરી કરનારા ઝડપાયા access_time 11:42 am IST
-
એક સપ્તાહથી જુનાગઢ જિલ્લામાં મેઘાનો બ્રેકઃ સુર્યનો મિજાજ આકરો access_time 12:46 pm IST
-
ગોંડલ આવાસ કવાર્ટરની ઓરડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો access_time 11:34 am IST
-
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહના હસ્તે ગાંધીનગરના કરોડોના કામોનું ઇ-લોકાર્પણ access_time 1:15 pm IST
-
માલીમાં આતંકવાદી હુમલામાં ત્રણ સૈનિકોના મૃત્યુ:પાંચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત access_time 5:20 pm IST
-
બેલ્જીયમના રાજાની કાર હરાજીમાં 91 કરોડમાં વેચાઈ access_time 5:18 pm IST
-
કોરોના મહામારીઃ એશિયાઇ ફૂટબોલ પરિસંઘએ કોરોના વાયરસ મહામારીને લઇ એએફસી કપ ર૦ર૦ રદ કર્યો access_time 12:04 am IST
-
પડકારજનક રોલ ગમે છેઃ રામ કપૂર access_time 9:44 am IST
-
સની લિયોનીએ ખરીદી નવી કાર: શેયર કર્યા ફોટોસ access_time 5:13 pm IST