Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જસદણ પંથકમાં ધોધમાર ૧થી દોઢ ઇંચ વરસાદ : આટકોટમાં ગોરંભાયેલ વાતાવરણ-ગાજવીજ

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા. ૧૧: જસદણ પંથકમાં આજે બપોરે ધોધમાર ૧થી દોઢ ઇંચ વરસાદ પડયો છે.

જસદણના વિંછીયા, મોઢુકા, છાસીયા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

જયારે કાલે રાત્રીના આટકોટમાં દોઢથી બે ઇંચ વરસાદ પડયા બાદ આજે બપોરે ગોરંભાયેલા વાતાવરણ સાથે ગાજવીજ થાય છે.

(3:32 pm IST)
  • એમ્બ્યુલન્સના ઉચિત ભાવ નકકી કરોઃ સુપ્રિમ કોર્ટે રાજયોને આપ્યો આદેશઃ વધુ ચાર્જ લેવાતા હોવાની ફરિયાદ અંગે કોર્ટે વ્યકત કરી ચિંતા access_time 3:57 pm IST

  • અત્યારે મોડી રાત્રે સૌરાષ્ટ્રના મોટા ભાગ ઉપર જબરજસ્ત વાદળાઓ છવાઈ ગયા છે. અમદાવાદ તરફ પણ ભારે વાદળોની જમાવટ સાથે જોરદાર વરસાદ પડ્યાના વાવડ મળે છે. access_time 10:37 pm IST

  • હવે લાંબા સમય સુધી નહીં લટકતી રહે ભ્રષ્ટ્રાચારની ફાઈલો : કેન્દ્રીય વિજિલન્સ કમિશને લીધો મોટો નિર્ણંય : કેન્દ્ર સરકારના જુદા જુદા વિભાગોના સીવીઓ તરફથી ભ્રષ્ટ્રાચારની ફરિયાદોના નિવારણ માટે થતા વિલબથી કેન્દ્રીય વિજિલન્સ કમિશન પરેશાન : હવે સમય મર્યાદામાં ફરિયાદોના નીલકની માટે સમય મર્યાદા નક્કી કરવા સહીત અન્ય વ્યવસ્થામાં ફેરફાર કરવા નિર્ણંય કર્યો છે access_time 11:45 pm IST