Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ગોંડલમાં ગઈકાલે કોરોનાનો રાફડો ફાટતા તંત્ર એકસન મોડમાં : ૫ દુકાન સીલ કરી

ગઈકાલે  ગોંડલમાં  એક સાથે ૪૯ કેસ થવાથી તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. નગરપાલિકા અને પોલીસ સાથે મળીને જયાં સોશિયલ એટલે કે ફિઝિકલ ડિસ્ટન્સ ન જાળવતા હોય એવી દુકાનો સીલ કરી દીધી છે. નગરપાલિકાના નરેન્દ્રસિંહ જાડેજા, વિજય ભાઈ આસોદરીયા, ચિરાગભાઈ શિયાર, ચિરાગભાઈ રાજયગુરૃ,  રવિભાઈ જોશી વિગેરે સાથે રહેલ અને પાંચ દુકાનો સીલ કરવામાં આવી... આદ્યશકિત ચા, ગિરનારી ખમણ, દયાળજી ભજીયા, કીચુમલ ભજીયા, મીરા પાન...

(5:31 pm IST)