Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ધોરાજીમાં વીજળીના કડાકા સાથે વરસાદનો પ્રારંભ થયો

છેલ્લા ચારથી પાંચ દિવસથી અસહ્ય ગરમીને કારણે પરેશાન લોકોને રાહત

 

ધોરાજી:ધોરાજીમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાસી ગયા હતા

 

સિઝનમાં કુલ વરસાદ કરતાં ડબલ વરસાદ પડી ગયો હોવા છતાં પણ ગરમી લોકો બફાતા હતા
બાદ આજરોજ રાત્રિના સમયે ભારે વીજળીના કડાકા સાથે પવનના સૂસવાટા માં ધીમીધારે વરસાદનો પ્રારંભ થયો છે

(9:40 pm IST)