Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

જામનગરમાં કોરોનાની વેકશીન અંગે જિલ્લા કલેકટર, કમિશનર, ડીડીઓ સહિતના અધિકારીઓ દ્વારા મેડિકલ કોલેજમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ખાસ મિટીંગ

જામનગર:::જામનગરમાં કોરોનાની વેકશીનના આયોજન અંગે જિલ્લા કલેકટર, કમિશનર, ડીડીઓ સહિતના અધિકારીઓ દ્વારા મેડિકલ કોલેજમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ખાસ મિટીંગ યોજી આયોજન કરવામાં આવી રહ્યું છે. (અહેવાલ મુકુંદ બદીયાણી:કિંજલ કારસરીયા, જામનગર)

(1:05 pm IST)