Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 29 પોઝીટીવ કેસ નોંધાયા : 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

મોરબી તાલુકામાં 21, વાંકાનેર તાલુકામાં 3 અને હળવદ તાલુકામાં 4 અને ટંકારા તાલુકામાં 1 નવા કેસ નોંધાયા

મોરબી જિલ્લામાં કોરોનાના નવા 29 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 23 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે આજે  મોરબી તાલુકામાં 21, વાંકાનેર તાલુકામાં 3 અને હળવદ તાલુકામાં 4 અને ટંકારા તાલુકામાં 1 નવા કેસ નોંધાયા છે
 

(9:20 pm IST)