Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

પોરબંદરમાં કોરોનાનાં નવા ૧૦ પોઝિટિવ કેસ : ૬ દર્દીઓ સાજા થઇ જતાં હોસ્પિટલ માંથી રજા અપાઈ

પોરબંદર : પોરબંદર માં આજે સાંજે કોરોનાનાં નવા ૧૦ પોઝિટિવ કેસ આવ્યા છે. આ પોઝિટિવ કેસ જુના કુંભરવાડા, ઝૂ બાગ તથા સત્યનારાયણ મંદિર વિસ્તારમાંથી આવ્યા છે. કોરોનાની સારવાર લઈ રહેલ ૬ દર્દીઓ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

(7:53 pm IST)