Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

અમરેલી જિલ્લા સહકારી સંઘની મુલાકાતે ભાજપ યુવા મોરચા પ્રદેશ પ્રમુખ

અમરેલી, તા. ૧ર : ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને યુવાઓના આયડલ ઋત્વિકભાઇ પટેલ દ્વારા અમરેલી જીલ્લા સહકારી સંદ્યની મુલાકાત લીધી હતી. તે પ્રસંગે અમરેલી જીલ્લા સહકારી સંદ્યના ચેરમેન અને યુવા નેતા મનીષ સંદ્યાણી દ્વારા ઋત્વિકભાઈ પટેલનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જયારે સંદ્યના ચેરમેન દ્વારા સંદ્યના માધ્યમથી કરવામાં આવતી પ્રવૃતિ વિષે માહિતી આપવામાં  આવી હતી. જયારે આ પ્રસંગે અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષારભાઇ જોષી, ગુજરાત પ્રદેશ કાર્યક્રર્તા ભગીરથભાઇ  ત્રિવેદી, નગરપાલીકા બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન રામાણી, ભાજપ કાર્યકર્તા  ભાવેશભાઇ રામાણી, સંજયભાઇ રામાણી(બાપુ), ડેની રામાણી, ચીરાગભાઇ ચવડા,સંજયભાઇ રામાણી(ચંદુ) વગેરે કાર્યકર્તા તેમજ સંદ્યના કર્મચારી ગણ ઉપસ્થિત રહયા હતા.

(12:43 pm IST)