Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 60 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 73 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 60 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 73 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયાછે, હાલમાં 230 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે , અત્યાર સુધીમાં 84927 સેમ્પલ લેવાયા છે 

(6:32 pm IST)