Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જેતપુરમાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની ઉપસ્થતિમાં કાલથી રસીકરણનો પ્રારંભ કરાશે

જેતપુર :સમગ્ર દેશ માં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ને કોવિડ૧૯ રસીકરણ કાર્યક્ર્મ અંતર્ગત આવતી કાલ તારીખ ૧૬/૧/૨૦૨૧ ના સવારે ૯=૩૦ કલાકે જેતપુર સરકારી હોસ્પિટલ (સબ ડીસ્ટ્રિક  હોસ્પિટલ  ) ખાતે કોવિડ વેક્સીનેશન નો પ્રારંભ માનનિય મંત્રી જયેશભાઈ રાદડીયા ની ઉપસ્થિતિ માં થસે

(8:58 pm IST)