Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ધોરાજી નગરપાલિકા સેનિટેશન વિભાગ દ્વારા ચા ની લારી અને અન્ય જગ્યા એ કચરો નાખતા ૧૨ જેટલા આસામીઓને ૨૪૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો

ધોરાજી: ધોરાજી નગરપાલિકાના સેનિટેશન બ્રાન્ચના અધિકારી યાસીનભાઈ કાંગડા અને ટિમ દ્વારા ધોરાજી શહેરમાં વિવિદ્ય વિસ્તારોમાં આવેલ ચા ની લારી અને અન્ય જગ્યા એ કચરો નાખતા ૧૨ જેટલા આસામીઓને ૨૪૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

(4:23 pm IST)