Gujarati News

Gujarati News

News of Sunday, 15th November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 38 એક્ટિવ કેસ

જામનગર જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 38 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 103708 સેમ્પલ લેવાયા છે

(10:45 pm IST)