Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ: મુન્દ્રા- માંડવી તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં

લો પ્રેશરના કારણે સાંજથી કચ્છના વાતાવરણમાં પલટો

 

કચ્છના કાંઠાળ વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો. મુન્દ્રા માંડવી તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લો પ્રેશરના કારણે આજે સાંજથી કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. વરસાદ સાથે 36નો આંકડો ધરાવતા જિલ્લામાં આ વર્ષે મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે

(12:15 am IST)