Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગોંડલ તાલુકાના પાટ ખીલોરી ગામે નદીમાં એક યુવક ડૂબી જતાં ગોંડલ ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે

ગોંડલ::: તાલુકાના પાટ ખીલોરી ગામે નદીમાં એક યુવક ડૂબી જતાં ગોંડલ ફાયર ફાઈટર ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી.

      ગોંડલ ફાયર બ્રિગેડની ટીમને જાણકારી મળી હતી કે ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામે નદીમાં પડી જતા એક યુવક મીતગીરી અશોકગીરી (ઉ.વ.૧૬) લાપતા થયો છે જેથી તાબડતોબ તેને બચાવવા ટીમ પહોંચી હતી પરંતુ તેમનું મોત નીપજયું હતું.

(4:36 pm IST)