Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

નરેન્દ્રભાઇનાં જન્મદિને ભાટી એન. દ્વારા બેનમુન ચિત્રનું સર્જન

વાંકાનેર તા. ૧૭: વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇના જન્મદિને ગુજરાતના વિખ્યાત તસ્વીકાર-ચિત્રકાર ભાટી એને નરેન્દ્ર મોદીની લીધેલ તસ્વીરને વોટર કલરના માધ્યમથી એક ફુટ બાય-એક ફુટનું બેનમૂન ચિત્ર દોરી આંગડીયા મારફત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને દિલ્હી મોકલી જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. નરેન્દ્રભાઇ મોદીનું ચિત્ર બનાવતા ભાટી એન. દૃષ્ટિગોચર થાય છે.

(12:04 pm IST)